เชญાเชฐเชค เชฆેเชถเชจા เซญเซฉเชฎાં เชธ્เชตાเชคંเชค્เชฐ્เชฏ เชฆિเชตเชธ เชจી เชชเชฐંเชชเชฐા เชฎુเชœเชฌ เช‰เชœเชตเชฃી

ભારત દેશના ૭૩માં સ્વાતંત્ર્ય દિવસ ની પરંપરા મુજબ ઉજવણી આજરોજ બોરુ પ્રાથમિક શાળા ખાતે ધોરણ 7ના પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થી પરમાર વિરલકુમાર જશવંતભાઈ ના વરદ હસ્તે આજના પ્રસંગે પધારેલા આમંત્રિત મહેમાનોની હાજરીમાં ધ્વજ લહેરાવી ધ્વજવંદન કરી ઉજવવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામ પંચાયતના સરપંચશ્રી શકીલભાઇ, ડેપ્યુટી સરપંચ છત્રસિંહ એસ.એમ.સી સભ્યો, ગામના યુવાનો અને વાલીગણ  શાળાના આચાર્યશ્રી ગૌરાંગ જોશી એ પ્રસંગને અનુરૂપ બે વાતો કહી "સાચી સ્વતંત્રતા પોતાના લોકોનું રક્ષણ કરવામાં છે. વૃક્ષ પણ આપણા પોતાના છે.તેમની સ્વતંત્રતાની રક્ષા કરવી આપણું કર્તવ્ય છે."
આવો, આ સ્વતંત્રતા દિવસ અને રક્ષા બંધન પર એક વૃક્ષ વાવવાનો નિયમ લઈ પોતાનું યોગદાન દેશ પર્યાવરણ જાળવણી માટે નોંધાવવા આહ્વાન કર્યું હતું. સરપંચ શ્રી શકીલભાઇ એ પોતાના ઉદબોધનમાં ગ્રામજનોને શાળા આસપાસ અને ગામમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
vatsalyanews.com
કાલોલ તાલુકા ની બોરુ પ્રા.શાળામા ઘોરણ 7 ના આદર્શ વિધાર્થી હાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
https://vatsalyanews.com/Vatsalya/Article/panchmahal/kalol/flagging-program-was-organized-by-the-ideal-student-of-ghor-7-in-boru-prasad-of-kalol-taluka/20198181134

Download Vatsalya News for more
https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews
https://m.facebook.com/story.php?story_fbid=2164289263699755&id=1069775446484481

เชฌોเชฐુ เชช્เชฐાเชฅเชฎિเช• เชถાเชณાเชจા เชตિเชฆ્เชฏાเชฐ્เชฅીเช“เช เชถાเชณાเชจા เชชเชŸાંเช—เชฃเชฎાં เชฐเช•્เชทાเชฌંเชงเชจเชจા เชชાเชตเชจ เชชเชฐ્เชตเชจી เชนเชฐ્เชทเชญેเชฐ เช‰เชœเชตเชฃી

બોરુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણમાં રક્ષાબંધનના પાવન પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી

   રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ વિદ્યાર્થીઓ માટે રાખડી મેકીગ અને રક્ષાબંધન ગ્રીટીંગ કાર્ડ મેકિંગ સ્પર્ધા  સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જે માં વિદ્યાર્થીએ ઉત્સાહભેર કલાત્મક રાખડી બનાવી. હતી.  બહેનો એ જમ્મુ કાશ્મીર લદાખ-લેહ સીમા સરહદે તૈનાત માતૃભૂમિના વીર સૈનિકો ને દેશ ભક્તિ અને ભાઈચારાનો શુભ સંદેશ વ્યક્ત કરી રક્ષાની અભ્યર્થના સાથે બનાવેલી કલાત્મક રાખડી મોકલી હતી.આચાર્યશ્રી ગૌરાંગ જોશી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું. ત્યારબાદ  શાળાના શિક્ષિકા બેન શ્રીમતી રંજનબેન દ્વારા બલી રાજા તેમજ રક્ષાબંધન સાથે જોડાયેલ લોકકથા વિદ્યાર્થીઓને જણાવવામાં આવી.

૧૫મી ઓગષ્ટ ના રોજ શાળાના તમામ બહેનો એ ભાઈઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.આ પાવન દિવસની ઉજવણીનાં ભાગરૂપે શાળાની બાળાઓ એ પોતા સહાધ્યાયી અને

જેમની સાથે આખું વર્ષ એકજૂથ થઈ દરેક કાર્ય સફળતા

પૂર્વક પરિપૂર્ણ કરનાર એવા તેના સાથી ભાઈઓને કુમકુમ તિલક કરી,શ્લોક નું ગાન કરી, રાખડી બાંધી,મોઢું મીઠું કરાવી હંમેશા એક બીજા સાથે હળીમળીને રહેવાના. વચન આપ્યા હતા.ત્યારબાદ

શાળા સ્ટાફ બહેનશ્રી રંજનબેન, પુષ્પાબેન,કામીનીબેન , કલ્પનાબેન, પુષ્પાબેન, કાજલબેન,હીનલબેન દ્વારા મુખ્ય શિક્ષક શ્રી ગૌરાંગ જોશી અને સંજયભાઈ ને  કુમકુમ તિલક કરી, રક્ષા બાંધી,મોં મીઠું કરાવી તેઓની રક્ષા માટે મંત્ર ગાન કર્યું હતું..જે પ્રસંગે સ્કૂલ ના શિક્ષકો દ્વારા સમગ્ર બાળકો ને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પર્વના ઉદ્દેશને ધ્યાને લઇ બાળકોએ 'એક બાળ એક ઝાડ' અભિયાન અંતર્ગત પોતે રોપેલ વૃક્ષ ને રાખડી બાંધીને બાળકમાં અનોખો આત્મવિશ્વાસ કેળવ્યો હતો કે અમારી જવાબદારી બને છે,વૃક્ષ વાવવાની તથા ઉછેરવાની આ નવા વિચારો સાથે બાળકો સંમત થયા હતા તથા ખાતરી આપી હતી કે ઝાડ ફૂલ તોડશું નહીં અને વાવશું.

 ગામના સરપંચશ્રી શકીલભાઇએ શાળાનાઆ અનોખા પ્રયત્નને બિરદાવી સરાહના વ્યક્ત કરી હતી. 

Featured post

เชชિเชคા เชจા เช†เชถીเชฐ્เชตાเชฆ

Believe it or Not เช–ંเชญાเชคเชจા เชตાเชฃિเชฏાเชจી เช† เชตાเชค เช›ે. เช เชฎเชฐเชตા เชชเชก્เชฏો เชค્เชฏાเชฐે เชชોเชคાเชจા เชเช•เชจા เชเช• เชฆીเช•เชฐા เชงเชฐ્เชฎเชชાเชณเชจે เชฌોเชฒાเชตી เชคેเชฃે เช•เชน્เชฏું: ‘เชฌેเชŸા, เชฎાเชฐી เชชાเชธે เช•ંเชˆ เชงเชจเชฎ...

Most Likes