เชฌોเชฐૂ เชช્เชฐાเชฅเชฎિเช• เชถાเชณા เชฌાเชณ เชธંเชธเชฆ เชšૂંเชŸเชฃીเชจી เช†เช–เชฐી เชฎเชคเชฆાเชฐ เชฏાเชฆી เชช્เชฐเชธિเชฆ્เชง เชฅเชคાં เซจเซชเซฉ เชฎเชคเชฆાเชฐો เชฎાเชจ્เชฏ เชฐเชน્เชฏાં

બોરૂ પ્રાથમિક શાળા બાળ સંસદ ચૂંટણીની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થતાં ૨૪૩ મતદારો માન્ય રહ્યાં

૧૩ જુલાઈ ૨૦૧૯ ૧૦:૧૫ AM
બોરૂ, તા.13 જુલાઈ 2017, શનિવાર

કાલોલ તાલુકા ની શાળા સ્વચ્છતા એવોર્ડ માં પ્રથમ સ્થાન ધરાવતી  બોરૂ પ્રાથમિક શાળા બાળ સંસદ ની ૯ બેઠકોની ચૂંટણી માટે ચૂંટણી કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામા મુજબ તા.૧૮ જુલાઈ એ ચુંટણી યોજાનાર છે ત્યારે તે પૂર્વે પ્રાથમિક શાળા ના બે વિભાગની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ છે. જેમાં કુલ મતદારો ૨૪૩ છે.
બાળ સંસદ ૨૦૧૮ના મહામંત્રી અને મંત્રીશ્રીઓની મુદત પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે તે પૂર્વે ચૂંટણી કમિશનર/ અધિકારી બોરૂ પ્રાથમિક શાળા દ્વારા તાજેતરમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું. જેના ભાગરૂપે શનિવારે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે. યાદીમાં સમાવેશ થયેલ બાળ મતદારો તેઓને ફાળવેલ શાળા ઓળખ પત્ર નો ઉપયોગ કરે મતદાન કરી શકશે.
જેમાં પ્રાથમિક વિભાગમાં ૧૫૮. ઉચ્ચ પ્રાથમિક વિભાગમા ૮૫ મતદારો છે. અને ચુંટણી અધિકારી તરીકે ઉચ્ચ પ્રાથમિક ના શ્રી સંજયભાઈ પ્રજાપતિને મુકાયા છે. જેથી ચુંટણીની તમામ પ્રક્રિયા તેમના માર્ગદર્શન નીચે યોજાશે.
બીજી તરફ તા.૧૮ જુલાઈ યોજાનાર બાળ સંસદની ચુંટણી માટે તા.૧૫ જુલાઈ ઉમેદવારીપત્રો ભરવાની જાહેરનામા માં જોગવાઈ કરાઈ છે. જેના લીધે બાળ સંસદ ની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ પોતપોતાની રીતે ચોકઠું ગોઠવવા નું શરૂ કરી દીધી છે. હવે જોવાનું એ રહે છે કે બાળ સંસદની નવ બેઠકોમાંથી કેટલી બેઠકો બિનહરીફ થાય છે અને કેટલી બેઠકો માટે ચૂંટણી યોજવી પડશે. તેનો તા.૧૬ જુલાઈ સુધીમાં ખબર પડી જશે.

INSPIRE AWARD MANAK

વર્ષ 2019-20 અંતર્ગત ઇન્સ્પાયર એવોર્ડ યોજના અંતર્ગત ઓનલાઇન નોમિનેશન શરૂ થઇ ગયેલ છે, જેના માર્ગદર્શન માટે જીવન શિક્ષણમાં આવેલ અંક વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

જીવન શિક્ષણ- ઇન્સ્પાયર એવોર્ડ

Featured post

เชชિเชคા เชจા เช†เชถીเชฐ્เชตાเชฆ

Believe it or Not เช–ંเชญાเชคเชจા เชตાเชฃિเชฏાเชจી เช† เชตાเชค เช›ે. เช เชฎเชฐเชตા เชชเชก્เชฏો เชค્เชฏાเชฐે เชชોเชคાเชจા เชเช•เชจા เชเช• เชฆીเช•เชฐા เชงเชฐ્เชฎเชชાเชณเชจે เชฌોเชฒાเชตી เชคેเชฃે เช•เชน્เชฏું: ‘เชฌેเชŸા, เชฎાเชฐી เชชાเชธે เช•ંเชˆ เชงเชจเชฎ...

Most Likes